ચા સેવા
એક કપ ચાનો અંદાજિત ખર્ચ
₹10ભાદરવી પૂનમ દરમિયાન અંબાજી જતા પદયાત્રિકો માટે ચા અને નાસ્તા પેકેટ સેવા માટેનો અમારો નાનો પ્રયાસ.
સદા સહાય ફાઉન્ડેશન દ્વારા ભાદરવી પૂનમ દરમિયાન અંબાજી તરફ જતા પદયાત્રિકોને માર્ગમાં જરૂરી સહયોગ મળી રહે તે માટે ચા અને નાસ્તા પેકેટ સેવાનું આયોજન કરવામાં આવે છે.
આ સેવા વિસનગર–અંબાજી મુખ્ય માર્ગ પર સતલાસણા નજીક આપવામાં આવશે.
સહયોગનો ઉપયોગ સીધી રીતે યાત્રિકોની સેવા માટે કરવામાં આવશે.
એક કપ ચાનો અંદાજિત ખર્ચ
₹10એક નાસ્તા પેકેટનો અંદાજિત ખર્ચ
₹5–₹10વિસનગર–અંબાજી મુખ્ય માર્ગ
અંબાજી તરફ જતા પદયાત્રિકોના માર્ગ પર સેવા આપવામાં આવશે.
તમારી શક્તિ મુજબ સહયોગની રકમ પસંદ કરો.
QR Code અથવા UPI દ્વારા ચુકવણી કરો.
ચુકવણી કર્યા બાદ મળેલ Transaction ID દાખલ કરો.
અમારી ટીમ GPay / UPI Merchant Account માં ચુકવણી ચકાસશે.
ચુકવણી Confirm થયા બાદ Seva ID આપવામાં આવશે.
દરેક ઓનલાઈન સહયોગ માટે એક Donation Reference બનાવવામાં આવે છે.
ચુકવણી કર્યા બાદ મળેલ Transaction ID અમારી ટીમ દ્વારા GPay / UPI Merchant Account માં ચકાસવામાં આવે છે.
ચુકવણીની પુષ્ટિ થયા બાદ Seva ID બનાવવામાં આવે છે અને તમે તમારી સેવા Donation Reference અથવા Seva ID દ્વારા ઓનલાઈન તપાસી શકો છો.
મારી સેવા તપાસોઓનલાઈન ચુકવણી આપમેળે Confirm થતી નથી. દરેક ચુકવણીની અમારી ટીમ દ્વારા મેન્યુઅલી ચકાસણી કરવામાં આવે છે.